એક લિફ્ટમાં લોલક લટકાવેલું છે અને જ્યારે લિફ્ટ સ્થિર હોય ત્યારે તેનો દોલનનો આવર્તકાળ $T_0$ છે. લોલકના દોલનનો આવર્તકાળ $T_0/2$ થાય તે માટે લિફ્ટનો પ્રવેગ કેટલો હોવો જોઈએ?

  • A
    $2g$ નીચેની તરફ
  • B
    $2g$ ઉપરની તરફ
  • C
    $3g$ નીચેની તરફ
  • D
    $3g$ ઉપરની તરફ

Explore More

Similar Questions

$L$ લંબાઈના એક સાદા લોલકનું દળ $m$ છે અને તે $A$ કંપવિસ્તાર સાથે મુક્તપણે દોલનો કરે છે. અંતિમ સ્થાને તેની સ્થિતિઊર્જા કેટલી હશે? ($g =$ ગુરુત્વપ્રવેગ)

જ્યારે સાદા લોલકને પૃથ્વીની સપાટી પરથી ચંદ્રની સપાટી પર લઈ જવામાં આવે ત્યારે તેના આવર્તકાળમાં શું ફેરફાર થાય છે?

એક લોલકનો ગોળો શિરોલંબ સમતલમાં એવી રીતે દોલન કરે છે કે તેનો કોણીય કંપવિસ્તાર $90^o$ કરતા ઓછો છે. તેના સૌથી ઉચ્ચતમ બિંદુએ,દોરી કાપી નાખવામાં આવે છે. ત્યારબાદ ગોળા માટે કયો ગતિપથ શક્ય છે?

Difficult
View Solution

બે લોલક એકસાથે દોલન કરવાનું શરૂ કરે છે. જ્યારે બીજું લોલક $9$ પૂર્ણ દોલન કરે છે ત્યારે પ્રથમ લોલક $11$ પૂર્ણ દોલન કરે છે. બે લોલકની લંબાઈનો ગુણોત્તર કેટલો છે?

$l$ લંબાઈનું એક સાદું લોલક $45^{\circ}$ ના કંપનવિસ્તાર સાથે દોલન કરે છે. ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ $g$ છે. ધારો કે $T_0 = 2 \pi \sqrt{l / g}$. આ લોલકનો દોલનનો સમયગાળો કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo